sample sample sample
resources

FAQ

ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગોના આયોગનું (GSCUC) સરનામું અને સંપર્ક નંબર શું છે?

  • બ્લોક નંબર 1, 6ઠ્ઠો માળ, કર્મયોગી ભવન, સેક્ટર 10, ગાંધીનગર, ગુજરાત - 382010
  • ફોન નંબર:079 23258647

ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની (GUEEDC) વેબસાઇટનુ સરનામું શું છે??

ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમનું સરનામું અને સંપર્ક નંબર શું છે?

  • સરનામું :બ્લોક નંબર 2, 7મો માળ, કર્મયોગી ભવન, સેક્ટર 10, ગાંધીનગર, ગુજરાત - 382010
  • ફોન નંબર:079 23258647

બિનઅનામત વર્ગોનું પ્રમાણપત્ર આપવા માટે સક્ષમ સત્તાધિકારીઓ જણાવો ?

  • કલેકટર / મદદનીશ કલેકટર / નાયબ કલેકટર,
  • જિલ્લા વિકાસ અધિકારી / નાયબ જિલ્લા વિકાસ અધિકારી,
  • મામલતદાર
  • તાલુકા વિકાસ અધિકારી,
  • જિલ્લા નાયબ નિયામક (વિ.જા) અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)

આર્થિક રીતે નબળા વર્ગો (10% અનામત) માટે આવક પ્રમાણપત્ર માટે સક્ષમ સત્તાધિકારીઓ જણાવો ?

  • જિલ્લા મેજીસ્ટ્રેટ / અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ / કલેકટર / અધિક કલેકટર / આસી. કલેકટર/ નાયબ કલેકટર,
  • મામલતદાર / તહેશીલદારની કક્ષાથી નીચેની કક્ષાના ન હોય તેવા રેવન્યુ અધિકારીઓ
  • તાલુકા વિકાસ અધિકારી
  • જિલ્લા નાયબ નિયામક (વિ.જા) અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)

આયોગના મુખ્ય કાર્યો શું છે?

જિલ્લા કક્ષાએ યોજનાઓનો લાભ લેવા કોને સંપર્ક કરવો.

  • જિલ્લા કક્ષાએ યોજનાઓનો લાભ લેવા
  • જીલ્લા મેનેજર (અનુ.જાતિ )
  • જીલ્લા નાયબ નિયામક (વિકસતિ જાતિ)
  • જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ)

આયોગના અધિકારીઓની વિગત આપો ?

ગુજરાત રાજય બિન અનામત વર્ગોની જાતિઓની યાદી મેળવવા શું કરવું ?

ગુજરાત રાજય બિન અનામત વર્ગોની જાતિઓની યાદીમાં કોઇ જાતિનું નામ ના હોય તો શું કરવું ?

  • બિન અનામત વર્ગોની જાતિઓની યાદીમાં કોઇ જાતિનું નામ ના હોય તો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકારને અરજદારે સામાન્ય અરજી કરી, નવી જાતિનો સમાવેશ કરવા વિનંતી કરવી.
sample