sample sample sample
resources

News

સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવશ્રીના હસ્તે “ગુજરાત રાજય બિનઅનામત વર્ગોના આયોગ” ની વેબસાઇટનું લોકાર્પણ

slider

Date:૧૩/૦૯/૨૦૧૯

ગુજરાત સરકાર દ્વારા ૫, ઓકટોબર-૨૦૧૭ના રોજ બિનઅનામત વર્ગોના લોકોની પીડાઓ અને સમસ્યાઓના નિરાકરણ માટે ‘‘ગુજરાત રાજય બિનઅનામત વર્ગોના આયોગ’’ની રચના કરવામાં આવેલ છે. આયોગની ભલામણોના અનુસંધાને બિનઅનામત વર્ગોના લોકો માટે રાજય સરકાર દ્વારા વિવિધ નવ યોજનાઓનો અમલ કરવામાં આવેલ છે અને વખતોવખત બિનઅનામત વર્ગોની જાતિની યાદીમાં સુધારા થયેલ છે. આ ઉપરાંત આયોગની વેબસાઈટ www.gscuc.gujarat.gov.in ઉપર બિનઅનામત વર્ગો માટેના તથા આર્થિક રીતે નબળા વર્ગો (EWS)ના પ્રમાણપત્રો મેળવવા માટે જરૂરી દસ્તાવેજોને લગતી માહિતી તેમજ અન્ય આનુષંગિક વિગતો દર્શાવી છે. આયોગની વેબસાઈટ પર નીચે દર્શાવ્યા મુજબ Site Map બનાવવામાં આવેલ છે.

·         Home:

·         About Us:

  • Massages
  • Organization Structure
  • Vision and Mission
  • Objectives

·         Activities

·         Govt. Schemes

  • Education-Scheme
  • Foreign Education Scheme
  • Tution Help Scheme
  • Jee-Gujcet-Neet Coaching Help Scheme
  • Competitive Exams Training Scheme
  • Interest Help Scheme for All
  • Self Employment Scheme
  • Loan Plan for Training of Commercial Pilot

 

·         News and Media

  • Upcoming Events
  • News
  • Media & Commission

·         Gallery

  • Photo Gallery
  • Video Gallery

·         E Citizen

  • Government GR
  • Related Website Links
  • FAQ
  • Website Policy

·         Contact

  • Contact Us
  • Feedback
  • Site Map

 

આયોગની વેબસાઈટના માધ્યમથી જરૂરી માહિતી(વિગતો) આમજનતાને મળી રહે તેવો અભિગમ હોવાથી સમયાંતરે આવશ્યક સુધારા વધારા પણ વેસાઈટમાં કરવામાં આવશે.

sample